વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજાયું

વાંકાનેર : વાંકાનેરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા પથ સંચલન યોજવામાં આવેલ. જેમાં વિદ્યાભારતી સ્કૂલ ખાતેથી આ પથ સંચલનનો પ્રારંભ થયેલ અને સ્વયંસેવકો દ્વારા શિસ્તબદ્ધ રીતે વાંકાનેર નગરની બજારોમાં વાજીંત્રોની સાથે પથ સંચલન કરેલ. બજારોમાં વાંકાનેરના નગરવાસીઓએ ઉમળકાભેર આ પત્થ સંચલન નિહાળ્યો અને ધ્વજને પુષ્પ અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ.

આ સમાચારને શેર કરો