Placeholder canvas

પાંચદ્વારકાના મતદારોએ ઉસ્માનગની ઉપર કર્યો ‘વિજય ફુવારો’: માજી સરપંચ માજી જ રહયા

વાંકાનેર તાલુકાની પાંચદ્રારકા ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર ઉસ્માનગની મહમદભાઇ પરાસરા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર અબ્દુલ માહમદ બાદી સામે 133 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) ઉસ્માનગની મહમદભાઇ પરાસરા -728
(૨) અબ્દુલ માહમદ બાદી -595
(૩) નજરમાહમદ સાજીભાઈ બાદી -482
(૪) રસુલભાઈ આહમદભાઈ બાદી -60

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો