વાંકાનેર

રાતિદેવળી જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર આગળ

રાતીદેવળી જિલ્લા પંચાયત સીટ ઉપર ભાજપના ઉમેદવાર 85 મતે આગળ ચાલી રહ્યા છે. ત્યારે પંચાસર તાલુકા પંચાયત ઉપર ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે. પંચાસીયા તાલુકા પંચાયત પણ ભાજપ જીતી ગયું

આ સમાચારને શેર કરો