વાંકાનેર: પંચાસીયા સહકારી મંડળીની ચૂંટણીમાં પીરઝાદા પેનલનો ભવ્ય વિજય.
વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામની શ્રી કિસાન સેવા સહકારી મંડળી લી ની આજે ચૂંટણી યોજાઈ હતી ચૂંટણીનો સમય પૂર્ણ થયા બાદ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી. આ મત ગણતરીના અંતે પીરઝાદા પેનલનો ભવ્ય વિજય થયો છે.
મળેલી માહિતી મુજબ હજુ થોડા મતની ગણતરી બાકી છે પરંતુ પીરઝાદા પેનલ એટલી લીડ થી આગળ છે કે હવે એ લીડ કાપવી અશક્ય છે. પીરઝાદા પેનલ ભવ્ય વિજય તરફ આગળ વધી રહી છે. ટૂંક સમયમાં સંપૂર્ણ આંકડાકીય માહિતી અમારા સુધી પહોંચશે ત્યારે ફરી પાછા અમરા વાચકોને આંકડાકીય માહિતી પહોંચાડીશું… હવે પીરઝાદા પેનલનો ભવ્ય વિજય થાય છે. એ નિશ્ચિત છે.
કિશાન સેવા સહકારી મંડળીની ચુંટણીમાં વિજેતા ઉમેદવારો…
૧). અયુબભાઇ અહમદભાઇ ચૌધરી (નાના/સીમાંત ખેડુત) – ટ્રેક્ટર
૨). અયુબભાઇ મહમદભાઇ વકાલીયા – ટ્રેકટર
૩). ઇદ્રીશભાઇ રહીમભાઈ માથકીયા – ટ્રેક્ટર
૪). ઇસ્માઇલ આહમદ જલાલ શેરસીયા – ટ્રેકટર
૫). ઇસ્માઇલ રસુલભાઇ બાદી – ટ્રેક્ટર
૬). કમીબેન રસુલ આહમદ બાદી (મહીલા અનામત) ટ્રેકટર
૭). ગુલામરસુલ નુરમામદ માથકીયા વિ. – ટ્રેકટર
૮). નજરૂદીન હુસેન અલીભાઇ ખોરજીયા – ટ્રેકટર
૯). બશીરહુસેન નુરમામદ બાદી – ટ્રેક્ટર
૧૦). મહંમદજાવેદ અબ્દુલમુત્તલીબ પીરઝાદા – ટ્રેકટર
૧૧). મહમદહુસેન રહીમભાઇ ખોરજીયા – ટ્રેકટર
૧૨). મહીપતભાઇ અવચરભાઈ કોંઢિયા વિ. – ટ્રેકટર
૧૩). મોહયુદીન આહમદભાઈ માથકીયા – ટ્રેકટર
૧૪). શીતલબેન ધીરૂભાઇ કોળી (મહીલા અનામત) – ટ્રેક્ટર
૧૫). હુસેનભાઇ મામદભાઇ જલાલ કડીવાર – ટ્રેક્ટર
૧૬). પીતાંબર ખેંગારભાઈ (અનુ.જાત/ જન જાતિ) ગાડુ, બિનહરીફ

