વાંકાનેર

પંચાસીયા દૂધ મંડળીના પ્રમુખ પદે ઉસ્માનભાઈ બાદીની સર્વાનુમતે નિમણુંક…

વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે આવેલી શ્રી પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લિ.ની ચૂંટણી તાજેતરમાં યોજાય હતી આ ચૂંટણી બિનહરીફ થઈ હતી તેમની પ્રથમ મિટિંગમાં પ્રમુખની નિમણૂક કરવામાં આવી હતી.

પંચાસીયા દૂધ ઉત્પાદક સહકારી મંડળી લી. માં ચૂંટાયેલા તમામ સભ્યોએ મંડળીના પ્રમુખ તરીકે બાદી ઉસ્માનભાઈ રસુલભાઈ (લિંમડાવાળા)ને સર્વાનુંમતે ચુટ્યા હતા. આમ પંચાસીયા દૂધ મંડળીની આ ટર્મમાં મંડળીના પ્રમુખ પદની જવાબદારી ઉસ્માનભાઈ લીમડાવાળાને નવી કાર્યરત થયેલ વ્યવસ્થાપક કમિટીએ સોંપી છે.

આ સમાચારને શેર કરો