પંચાસરમાં મહેબુબ અમીભાઈ ભોરણીયા 61 મતે થયા વિજેતા

વાંકાનેર તાલુકાની પંચાસર ગ્રામ પંચાયતની સરપંચની ચૂંટણીમાં થયેલા મતદાનની મતગણતરી કરતા તેમાં સરપંચના ઉમેદવાર મહેબુબ અમીભાઈ ભોરણીયા તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર ઇબ્રાહિમ આહમદભાઈ શેરસિયા સામે 61 મતે ચૂંટણી જીતી ગયા છે.

ઉમેદવારોને મળેલા મતો
(૧) મહેબુબ અમીભાઈ ભોરણીયા -837
(૨) ઇબ્રાહિમ આહમદભાઈ શેરસિયા -776
(૩) અબ્દુલ ઉસ્માન આંબલિયા -22

જેમની ઉપર ગામના મતદારોએ વિશ્વાસ મૂક્યો છે અને ચૂંટણીમાં વિજય થનાર સરપંચ અને સભ્યોને કપ્તાન ગ્રુપ તરફથી ખુબ ખુબ અભિનંદન….

જો આપ ચૂંટણીના સમાચાર, મહત્વના સમાચાર, બ્રેકિંગ ન્યુઝ અને રાજકોટ, મોરબી અને વાંકાનેરના માર્કેટીંગ યાર્ડના બજાર ભાવ વહેલાસર જાણવા માગતા હો તો કપ્તાનનું ફેસબુક પેજ લાઈક અને ફોલો કરો….

કપ્તાનનું ફેસબુક પેઈજ લાઈક અને ફોલો કરવા માટે નીચેની લીંક ક્લિક કરો…

https://facebook.com/kaptaannews

ઉપરની લિંક આપણા મિત્રો, સગા-સંબંધીઓને પણ મોકલી શકો છો…

આ સમાચારને શેર કરો