Placeholder canvas

વાંકાનેર: પંચાસીયા સીટ પર પ્રથમ વખત ચૂંટાયા બ્લોચ

વાંકાનેર તાલુકા પંચાયતની પંચાશિયા સીટ ઉપર આ વખતે સમગ્ર તાલુકાની નજર મંડાયેલી હતી જેમાં આજે ભાજપના ઉમેદવાર વિજેતા થયા છે.

પંચાસીયા સીટ ઉપર પ્રથમ વખત બ્લોચ ચૂંટાયા છે આ સીટ પરથી તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગુલમહંમદભાઈ બ્લોચના પુત્રવધુ જસમીનબેન ચૂંટણી લડી રહ્યા હતા તેઓએ કોંગ્રેસના ઉમેદવારને ૯૦૦થી વધુ મતે પરાજીત કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ સીટ પરથી ગુલમહમદભાઇ બ્લોચ આ પૂર્વે બે વખત ચૂંટણી હારી ચૂક્યા છે.

આ સમાચારને શેર કરો