Placeholder canvas

વાંકાનેર: પાણીમાં ડૂબી જતાં પલાસ ગામના યુવાનનું મોત

વાંકાનેર : તાલુકાના પલાસ ગામે પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત થયુ છે. 👍👍👍👍👍👍👍👍👍👍👍👍

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પલાસ ગામે રહેતા રણછોડભાઈ કાળુભાઇ કોળી ઉ.વ.30 નામના યુવાનનું પલાસ ગામની સીમમાં પાણીમાં ડૂબી જતાં મોત નીપજ્યું હતું. બાદમાં યુવાનની લાશને પીએમ અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ હતી. વાંકાનેર તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો