વાંકાનેર: પાજ ગામની નિશાળમાં પાણી ઘૂસી ગયુ…
વાંકાનેર તાલુકાના પાજ ગામે ઝાંપા પાસે આવેલી નિશાળમાં પાણી ઘુસી જવાથી નિશામાં રહેલા કીમતી સાધનો ખરાબ ન થજે તે માટે ગામના યુવાનો દોડી ગયા હતા, નિશાળમાં રહેલા કીમતી સાધનો સલામત સ્થળે ખસેડ્યા હતા.
મળેલી માહિતી મુજબ નિશાની પછવાડે આવેલા મછોરા હોકળામાં વધુ માત્રામાં પાણી આવવાથી ગામના જાપા પાસે થઈને આ પાણી નિશાળમાં ઘૂસી ગયું હતું જેમની ગામના યુવાનોને જાણ થતા તેઓ તાત્કાલિક નિશાળમાં જઈને નિશાળમાં રહેલા કીમતી સાધનો સલામત જગ્યા એ રાખી દીધા હતા.


