Placeholder canvas

વાંકાનેર: પાડધરા ગામે નદીમાં ડૂબી જતાં યુવાનનું મૃત્યુ

વાંકાનેર : તાલુકાના પાડધરા ગામે જુવાનજોધ યુવાન નદીમાં ડૂબી જવાથી મૃત્યુ થયું છે. યુવાનના પરિવાસરમાં શોકનું મોજું પ્રસરી ગયું છે.

વાંકાનેર તાલુકાના પાડધરા ગામે રહેતા આફતાબભાઈ અહેમદભાઈ બ્લોચ ઉ.18 નામના યુવાનનું નદીમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો