Placeholder canvas

વાંકાનેર: સીટી પીઆઇ સોલંકીની બદલી, નવા પી.આઈ. તરીકે એચ.વી.ઘેલા મુકાયા.

વાંકાનેર: મોરબી જીલ્લા પોલીસ વડા દ્વારા તાત્કાલિક અસરથી જાહેરહિતમાં આજે વાંકાનેર સીટી પી.આઈ. તરીકે ફરજ બજાવતા પી. ડી. સોલંકીની બદલી કરી તેઓને IUCAW-મોરબી ખાતે મુકવામાં આવ્યા છે. આ સાથે જ IUCAW-મોરબીમાં રહેલ પી.આઈ. એચ. વી. ઘેલાને વાંકાનેર સીટીમાં મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો