Placeholder canvas

આઈ.એમ.કોંઢીયા અને આર.એ.ડોડીયાને Dy.S.P.નું પ્રોમોશન, અમદાવાદ મુકાયા

વાંકાનેર CPIમાં ફરજ બજાવતા આઈ.એમ.કોંઢીયા DySPના પ્રોમોશન સાથે અમદાવાદ રેલવેમાં મુકાયા

વાંકાનેર: મોરબી બી ડિવિઝનમાંથી હમણાં જ તાજેતરમાં વાંકાનેર સીબીઆઈમાં બદલી થઈને આવેલા આઈ એમ કોઠીયાને ડીવાયએસપી નું પ્રમોશન મળેલ છે.

આઈ.એમ. કોંઢીયા ને ડીવાયએસપી નું પ્રમોશન આપીને હાલ અમદાવાદ રેલવે ડીવાયએસપીની ખાલી પડેલી જગ્યા પર મૂકવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આઈ એમ કોંઢીયા લગભગ 10 વર્ષ પૂર્વે વાંકાનેર શહેર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે પણ ફરજ બજાવી ચુક્યા છે.

તેમની સાથોસાથ આર.એ.ડોડીયા ને પણ પ્રમોશન મળેલ છે અને તેમને પણ અમદાવાદ સિક્યુરિટી સુપ્રિન્ટેનડન, મ્યુનિસિપલ કોર્પોરેશન અમદાવાદની ખાલી જગ્યા ઉપર મુકવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HAKdeNxojF65XS5HBX8f9g

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો