વાંકાનેર શહેર PSI પી.સી. મોલિયાની મોરબી બદલી, વાંકાનેરમાં બી.ડી.જાડેજા મુકાયા

વાંકાનેરમાં પી.સી.મોલિયાની જગ્યાએ બી.ડી.જાડેજા મુકાયા

વાંકાનેર: શહેર પોલીસ સ્ટેશનમાં તાજેતરમાં જ પી.આઈ બી.પી. સોનારાની બદલી થઈ હતી. જ્યારે આજે વાંકાનેર શહેર પોલીસ મથકના પીએસઆઇ પી.સી.મોલિયાની પણ મોરબી ખાતે બદલી થઇ છે. એમની જગ્યાએ વાંકાનેર પોલીસ સ્ટેશનમા બી.ડી.જાડેજા મુકાયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં પોલીસ સ્ટેશનમાં પી.આઈ. તરીકે વી.એલ. પટેલ અને પીએસઆઈ તરીકે બી.ડી.જાડેજા એ ચાર્જ સંભાળી લીધો છે આમ વાંકાનેર શહેર પોલીસ મથકમાં બંને અધિકારીઓ બદલાયા છે તેમની જગ્યાએ નવા અધિકારીઓ આવી ને ચાર્જ સાંભળી લીધો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •