વાંકાનેર પાટીદાર સમાજ દ્વારા શરદપુનમના રાસોત્સવનું આયોજન
વાંકાનેર પાટીદાર સમાજ દ્વારા દર વરસની જેમ આ વર્ષે પણ શરદપુનમના રાસોત્સવનું એયોજન કરવામા આવ્યુ હતુ .જેમા પાટીદાર મહિલા જૂથની બહનો દ્વારા અપણી સંસ્કૃતિ જળવાય રહે તે માટે અલગ રસ રજુ કર્યો હતો. અપરન્ટ વેલ ડ્રેસ, વેલ સ્ટાઈલ સાહીત ના ઇનામો અપિ ખેલૈયા ને પ્રોસહિત કર્યા હતા. જેમા પ્રજ્ઞેશ પટેલ સહિત ના ઉધોગકરો ઉપસ્થિત રહ્યા હતા. તમમ કાર્યક્રમ ન્યુ અયોજન પાટીદાર યુવા ગ્રુપના સભ્ય હિતાર્થ વસિયાણી, સાગર વરમોરા, પ્રકાશ પટેલ, નિલેશ પટેલ, વિશાલ પટેલ સહિતના યુવાઓએ કર્યુ હતુ.
ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…
https://chat.whatsapp.com/EelBZqDGVmd6dmhUaKReM0
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…