ઓરેવાનું ઇ બાઈક ખરીદવામાં થશે રૂ.24000 સુધીનો લાભ

(Promotional Article)
વાંકાનેર આ મોંઘવારીમાં અને પેટ્રોલના ભાવ આસમાને છે ત્યારે બાઈક ચલાવવા સામાન્ય અને મધ્યમ વર્ગને પરવડે તેમ નથી ત્યારે આવા સમયે લોકોની નજર ઇ બાઈક ઉપર પડે છે પણ એ બાઈક ની કિંમત ઘણી હોવાથી લોકો મુંઝાય છે અને હવે શું કરવું ? એ વિશે વિચારે છે.
હવે શું કરવું ? એ પ્રશ્નનો નિવેડો ઓરેવા કંપની લઈને આવી છે ઓરેવા કંપનીએ ખાસ એક્સચેન્જ ઓફર જાહેર કરી છે. ઓરેવા કંપનીનું 2017 પછીનું બાઈક એક્ષેન્જમાં આપશો તો આપને તેમના 12000 રૂપિયા બાદ આપવામાં આવશે આ ઉપરાંત ગવર્મેન્ટની 12000ની સબસીડી તો ખરી જ…
હવે તમેજ કહો ક્યાં મોંઘા છે ઇ બાઈક…! હવે ઓરેવાના ઇ બાઈક ખરીદવા સસ્ત થઈ ગયા છે કેમકે તમને આ બાઈક ખરીદવામાં 24000 સુધીનો લાભ મળી શકે છે. હવે ઇ બાઈક ખરીદવા થયા સાવ સરળ અને પાછા આપના બજેટમાં…!!! આ બાબતે વધુ માહિતી મેળવવા માટે વાંકાનેરમાં ઓરેવા ઇ-બાઈકના શો રૂમ સત્કાર ઓટો મોબાઇલ્સનો સંપર્ક કરો…
સત્કાર ઓટો મોબાઈલમાંથી ખરીદેલા બાઇકમાંથી ૫૦ થી વધુ લોકોને સરકારની 12 હજારની સબસીડી મળી ગઈ છે.

સત્કાર ઓટો મોબાઇલ્સ
નેશનલ હાઇવે, મીશરી હોટલ વાળી શેરી, વાંકાનેર.
પરવેઝ-92656 88243, અનિસભાઈ- 82002 94469

આ સમાચારને શેર કરો