Placeholder canvas

વાંકાનેર: પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ સરધારકા ગામમાં પ્રવેશબંધીના બેનર લાગ્યા…

વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે રાજકોટ લોકસભાના ભાજપના ઉમેદવાર રૂપાલા વિરોધ કામમાં પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા છે.

પરષોત્તમ રૂપાલા દ્વારા કરવા આવેલ અભદ્ર ટિપ્પણી બાદ ક્ષત્રિય સમાજનો રોષ સમજવાનું નામ લઈ રહ્યો નથી. ત્યારે ગઈ કાલે સાંજના સતરકા ગામે સમસ્ત રાજ ક્ષત્રિય સમાજ અને સમર્થ ગામની એક મિટિંગ મળી હતી જેમાં કોસ્ટમ રૂપાલા ને ગામમાં પ્રવેશબંધીના બેનર લગાવવામાં આવ્યા હતા.

ગઈ કાલે વાંકાનેર તાલુકાના સરધારકા ગામ ખાતે સાંજના છ વાગ્યાની આસપાસ એકસર્વ સમાજને સાથે રાખીને ગામ સમસ્ત પરષોત્તમ રૂપાલના વિરોધમા મીટિંગ કરી આ સ્વાભિમાનની લડાઈમા ભારતીય જનતા પાર્ટીનો ગામમા પ્રવેશબંધ તેમજ તેના વિરોધપક્ષમા મતદાન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

આ સમાચારને શેર કરો