Skip to content
વાંકાનેર: આગામી તારીખ 04/02/2025 ને મંગળવારના રોજ ડૉ. એ.કે.પીરઝાદા માર્કેટિંગ યાર્ડ, ચંદ્રપુર ખાતે હુમા ટ્રેડિંગ (દલાલ) (જનરલ મર્ચન્ટ એન્ડ કમિશન એજન્ટ) નામની પેઢીનું ઉદ્ઘાટન વાંકાનેરના પૂર્વ ધારાસભ્ય મહંમદજાવીદ પીરઝાદાના હસ્તે થશે. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે માર્કેટિંગ યાર્ડના પૂર્વ ચેરમેન શકીલએહમદ પીરઝાદા અને ચેરમેન ગુલામભાઈ પરાસરા ઉપસ્થિત રહેશે.
‘હુમા ટ્રેડિંગ’ મેસરીયાવાળા ઇનાયતભાઈ અને મહીકાવાળા ઇસ્માઇલભાઈ હુમા શરૂ કરી રહ્યા છે. તેઓ કપાસ, ઘઉં, જીરુ, અનાજ, કઠોળ, તેલીબિયા, વિગેરે ખેતી જળસીનો વેપાર તેમજ દલાલી કામ માટે ‘હુમા ટ્રેડિંગ’ નામની પેઢી શરૂ કરી રહ્યા છે. ‘હુમા ટ્રેડિંગ’ના આ ઉદ્ઘાટન સમારંભ વાંકાનેર તાલુકાના ખેડૂત ભાઈઓ અને વેપારીઓને પધારવા માટેનું જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
ઉદ્ઘાટન સમારંભ:-
ઉદ્દઘાટક:- મહંમદજાવીદ પીરઝાદા (Ex..MLA)
તારીખ:- 04/02/2025, મંગળવાર
સમય:- સવારે 10 વાગ્યાથી આપના આગમન સુધી…
સ્થળ:- ‘હુમા ટ્રેડિંગ’ દુકાન નં.A-4, ડૉ.એ.કે.પીરઝાદા માર્કેટિંગ યાર્ડ, ચંદ્રપુર, વાંકાનેર.
સંપર્ક:-
🔷ઇનાયતભાઈ (મેસરીયાવાળા) મો. 6354770336
🔷ઇસ્માઈલભાઈ હુમા (મહીકાવાળા) મો. 9925852727