વાંકાનેર: રવીવારે ઇ-બાઇક, ઇ-રિક્ષાના શો-રૂમ “FDR સેલ્સ એજન્સી”નો શુભારંભ થશે…
(Promotional Artical)
વાંકાનેર: આગામી તારીખ 24/10/2021ને રવીવારે વાંકાનેરમાં નેશનલ હાઈવે પર ઇ-બાઇક, ઇ-રિક્ષાના શો-રૂમ “FDR સેલ્સ એજન્સી”નો શુભારંભ થશે…
હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે, પેટ્રોલ ડીઝલના ભાવ દિન-પ્રતિદિન કૂદકા મારી રહ્યા છે એ પાછા વળવાનું તો નામ જ નથી લેતા, ત્યારે હવે સામાન્ય કે મધ્યમવર્ગના લોકોને મોટર સાયકલ ચલાવવા પોસાય તેવું રહ્યું નથી. આવા સમયમાં વાંકાનેરમાં આ મોંઘા ભાવના પેટ્રોલ ડીઝલથી રાહત અપાવતા Thukral કંપનીના ઇ-બાઈક, ઇ-રીક્ષા ના શોરૂમનો રવિવારે 10:00 વાગ્યે શુભારંભ થનાર છે.
આ એફ ડી આર સેલ્સ એજન્સી વાંકાનેરમાં પ્રથમ વખત ઇ-રીક્ષા લઈ આવ્યું છે, સાથોસાથ બાઈક પણ અહીં ઉપલબ્ધ રહેશે. આ બાઈક પર સરકાર શ્રી ની સબસીડી પણ મળવાપાત્ર છે. તેમજ હાલમાં મોંઘવારીએ માજા મૂકી છે અને પેટ્રોલ ડીઝલના ભાવ દિન-પ્રતિદિન વધી રહ્યા છે ત્યારે હવે સામાન્ય મધ્યમવર્ગના લોકોને મોટર સાયકલ ચલાવવા પોસાય તેવું રહ્યું નથી. એવા સમયમાં વાંકાનેરમાં આવા મોંઘા ભાવના પેટ્રોલ ડીઝલથી રાહ અપાવતા Thukral કંપનીના ઇ-બાઈક, ઇ-રીક્ષા વ્યાજબી કિંમતમાં અને વધુ એવરેજ આપતા વાહનો છે, જે ઝડપથી ચાર્જ પણ થઈ જાય છે અને સૌથી મહત્વની વાત એ છે કે આ ઇ-વાહનો પર ફાઈનાન્સ સુવિધા પણ ઉપલબ્ધ છે.
વાંકાનેરમાં છેલ્લા 14 વર્ષથી વાહનના વ્યવસાય સાથે સંકળાયેલા એફ ડી આર મોટર ગેરેજ હવે ઇ-બાઈકનો શો રૂમ શરૂ કરી રહ્યા છે. ત્યારે અહીંથી વાહન ખરીદનારને સારી સર્વિસ મળશે. તેમજ એફડીઆર સેલ્સ એજન્સી તરફથી વાંકાનેર શહેર અને તાલુકાની આમ જનતાને આ ઉદ્ઘાટન સમારંભમાં વધારવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
ઇ-બાઇકની ખાસિયત….
- 55-60 કિલોમીટર પ્રતિ ચાર્જ
- સ્ટાઇલિશ એલોય વ્હીલ્સ
- 5 કલાક ચાર્જિંગ સમય
- 3 વર્ષની બેટરી વોરંટી
- DRLs સાથે Led હેડ લાઇટ
- ફ્રન્ટ ડિસ્ક બ્રેક્
એક સ્માર્ટ ડ્રાઇવ માટે સ્વિચ કરો….