એ. કે. એન્ટરપ્રાઇઝ & આવકાર નાસ્તા હાઉસના સહયારા સોપાનના શુભારંભ પ્રસંગે પધારવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ જાહેર આમંત્રણ…
વાંકાનેર-કુવાડવા રોડ પર કાલાવડી ગામના બોર્ડ પાસે આજે સોમવાર સવારે એ.કે.એન્ટરપ્રાઇઝ અને આવકાર નાસ્તા હાઉસના નવા સોપાનનો વાંકાનેરના પુર્વ ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાના હસ્તે શુભારંભ કરવામાં આવશે, આ ઉદ્દઘાટન પ્રસંગે હાજરી આપવા તમામ સ્નેહીજનોને ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવે છે.