શું તમે ડુંગળીનો રોપ કરવા માંગો છો ? જો હા, તો આ ખબર વાંચજો અન્યાથા વાંચવાની જરૂર નથી..!!!
હવે ડુંગળી વાવવા માટે તેમનો રોપ કરવાનો સમય થઈ ગયો છે, જેથી ખેડૂતો ડુંગળીનું વિશ્વાસપાત્ર બિયારણની શોધમાં હોય છે, કેમકે ઘણી વખતે ખેડૂત ખૂબ મહેનત કરીને ડુંગળીના રોપ કરે છે, રોપને પાણી પાઈ પાઈને થાકી જાય છે… પણ ડુંગળીનું બી ઉગતું જ નથી…!!! એ કેવી કઠણાય…. એ તો ખેડૂત જ જાણે… આવું થાય ત્યારે ખેડૂતને બિયારણના પૈસાની નુકશાની ઉપરાંત સમયની બરબાદી પણ થાય છે અને પરિણામે ડુંગળીનો રોપ મોડો થાય છે.

જેથી જે ખેડૂત ભાઈઓ ડુંગળી વાવવા માંગતા હોય અને તેમની માટે ડુંગળીનો રોપ કરવા ઇચ્છતા હોય તેવા ખેડૂત ભાઈઓએ ખાતરીપૂર્વકનું ડુંગળીનું બિયારણ પસંદ કરવું જોઈએ.
વાંકાનેરની કૃષિ ઉદય ફાર્મર કંપની અલ્પાઇન સિડસ પ્રા. લી. કંપની-ગાંધીનગરનું ડુંગળીનું ઉચ્ચ ગુણવત્તા અને ખાત્રીવાળા બિયારણની જુદી જુદી જતો જેવીકે… આલ્પાઇન લાઇટ રેડ ડુંગળી, ગુલોબો ડુંગળી, સફેદ ડુંગળી અને પુના ફરસુંગી ડુંગળી વિગેરે… ખેડૂતો માટે લઈને આવી છે. કૃષિ ઉદયમાંથી ખેડૂતોને ડુંગળીનું બિયારણ એકદમ વ્યાજબી ભાવમાં અને પાકા બિલ સાથે મળશે.

આ ઉંચ્ચ કવોલીટીનું અને ખાતરી વાળુ ડુંગળીનું બિયારણ વાંકાનેર તાલુકા સિવાય સમગ્ર ગુજરાત ભરમાં ખેડૂતોને હોમ ડીલેવરી આપવામાં આવશે… કૃષિ ઉદય કંપનીમાંથી માત્ર વાંકાનેર તાલુકાના જ નહીં સમગ્ર ગુજરાતના ખેડૂતો ખાતરીવાળું ડુંગળીનું બિયારણ ખરીદી શકે છે.
ડુંગળીનું બિયારણ ખરીદવા તેમજ વધુ માહિતી માટે સંપર્ક કરો.
9714152666 / 9712152666

જો તમારે છેતરાઉ ન હોય અને ડુંગળીનું સારું બિયારણ ખરીદવું હોય તો નીચે સરનામું અને સંપર્ક નંબર આપેલ છે જ….
કૃષિ ઉદય ફાર્મર કંપની
BSNL એક્સચેન્જની બાજુમાં,
રાજકોટ રોડ, વાંકાનેર.
9714152666 / 9712152666


