Placeholder canvas

વાંકાનેર: અરણીટીંબા ગામનાં બોર્ડ પાસે દેશી દારૂ સાથે એક ઝડપાયો 

વાંકાનેરમાં અરણીટીંબા ગામનાં બોર્ડ પાસે દેશી દારૂ વેચતો ઈસમ પોલીસના હાથે ઝડપાય ગયો છે.

મળેલી માહિતી મુજબ વાંકાનેર તાલુકા પોલીસની ટીમ અરણીટીંબા ગામમાં પેટ્રોલિંગમાં હતી. જ્યાં ગામનાં બોર્ડ પાસે ઝુંપડામાં. કલાવડી રોડ પર આરોપી શૈલેષભાઇ નારૂભાઇ જખાણીયા પોતાના કબ્જામાં દેશી દારૂ લી.૦૩ કી. રૂ.૬૦/- નો વેંચાણ કરવાનાં ઇરાદે રાખી મળી આવ્યો હતો. જેથી પોલીસે પ્રોહીકલમ-૬૫-એ-એ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો