Placeholder canvas

વાંકાનેરમાં એકટીવામાં દારૂની બોટલ લઇ જતો એક ઝડપાયો

વાંકાનેર: જીનપરા જકાતનાકા વિસ્તારમાંથી એકટીવામાં દારૂની બોટલ લઇ જતા ઈસમને ઝડપી લઈને પોલીસે મુદામાલ જપ્ત કર્યો છે

વાંકાનેર સીટી પોલીસ ટીમેં જીનપરા જકાતનાકા પાસેથી પસાર થતા એકટીવા જીજે ૩૬ એન ૯૬૪૩ ને રોકી તલાશી લેતા એકટીવામાંથી ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૦૧ મળી આવતા પોલીસે દારૂ, મોબાઈલ અને એકટીવા સહીત કુલ રૂ ૩૨,૩૭૫ નો મુદામાલ જપ્ત કરી આરોપી કિશન ઉર્ફે કાનો અશોક ખીરૈયા રહે આરોગ્યનગર વાંકાનેર વાળાને ઝડપી લીધો છે

આ સમાચારને શેર કરો