Placeholder canvas

વાંકાનેર: ગુલશન પાર્કમાં રહેતા શિક્ષકનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો?ચર્ચા

આરોગ્ય તંત્રએ માહિતી આપી હતી કે ગુલશન પાર્કની કોઇ વ્યક્તિનો રિપોર્ટ આવેલ નથી. રિપોર્ટ આવ્યા બાદ જ પોઝિટિવ-નેગેટિવનો ખ્યાલ આવે…

વાંકાનેર: નેશનલ હાઈવે પર ચંદ્રપુરની ગુલશન પાર્ક સોસાયટીમાં એક સરકારી ગ્રાન્ટેડ સ્કુલના શિક્ષકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો? આવી ચર્ચા દિવસ ભર વાંકાનેરમાં થતી રહી…

મળેલ માહિતી મુજબ વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામની નેશનલ હાઈવે પર આવેલ ગુલશન પાર્ક સોસાયટીમાં રહેતા શિક્ષકને તબિયત ઠીક ન હોય તેવો રાજકોટની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ થયા છે અને તેમનું સેમ્પલ લઇને પ્રાઇવેટ લેબમાં મોકલવામાં આવ્યું હતુ. જેમનો રિપોર્ટ હજુ આરોગ્ય તંત્ર પાસે આવેલ નથી.

આજે આખો દિવસ ગુલશન પાર્ક ચર્ચામાં રહ્યુ જુદી જુદી અટકળો અને ચર્ચાઓ થતી રહી હતી. પરંતુ આરોગ્ય તંત્રએ માહિતી આપી હતી કે ગુલશન પાર્કની કોઇ વ્યક્તિનો રિપોર્ટ આવેલ નથી. રિપોર્ટ આવ્યા બાદ જ પોઝિટિવ-નેગેટિવનો ખ્યાલ આવે…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Gmb1H0H8ar4FxdlZEoiuoc

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો