Placeholder canvas

રાજકોટમાં ગાજવીજ અને કડાકા ભડકા સાથે અડધા કલાકમાં એક ઇંચ વરસાદ…

રાજકોટમાં ઘણાં દિવસ બાદ આજે ગાજવીજ સાથે મેઘસવારી આવી પહોંચી હતી. સવારથી બપોર સુધી અસહ્ય ગરમીને કારણે લોકો અકળાયા હતા. પરંતુ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવતા કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું. બાદમાં પ્રચંડ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેને પગલે રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. શહેરમાં અડધા કલાકમાં એક ત્રણ ઇંચ અને પૂર્વ રાજકોટમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.

કપ્તાન ના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચેની લિંક પર ક્લિક કરો…. https://chat.whatsapp.com/KWrV1cAnB5W0QZLBG5exsV
આ સમાચારને શેર કરો