વાંકાનેર: ઢુંવા ચોકડી પાસે નોટ-નંબરીનો જુગાર રમતા બે ઝડપાયા

વાંકાનેર : વાંકાનેરમાં ઢુંવા ચોકડી પાસે નોટ-નંબરીનો જુગાર રમતા બે શખ્સ ઝડપાયા છે. આ બંને શખ્સ સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગઈકાલે તા. 30 નવેમ્બરના રોજ વાંકાનેર તાલુકાની ઢુંવા ચોકડી પાસે રાહુલ રધુભાઇ પીપડીયા અને ગોપાલભાઇ ધીરુભાઇ બાંભણીયાને ભારતીય ચલણી નોટો જુદા-જુદા દરની હોય, જે નોટોના નંબર ઉપર એકી-બેકીનો જાહેરમાં નસીબ આધારીત જુગાર રમતા ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે રોકડ કુલ રૂ. 680 કબ્જે કરી આરોપીઓની અટકાયત કરી છે.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •