Promotional Articlesવાંકાનેર

✨ નુરી શીફા ખાના – હવે વાંકાનેરમાં! આજથી શરૂ…

વાંકાનેર: મૌલાના મોહંમદ યુસુફ નુરી સાહબ (ખતીબો ઈમામ, ચંદ્રપુર)એ લાંબી મહેનત અને લગનથી “હકિમ” ની ડિગ્રી હાંસલ કરી છે.
અત્યાર સુધી તેઓ દવા અને દુઆ દ્વારા અનેક દર્દીઓને રાહત આપતા રહ્યા છે. હવે, અલ્લાહના કરમથી, વાંકાનેરમાં “નુરી શીફા ખાના” નામે નવું દવાખાનુ શરૂ થવા જઈ રહ્યું છે.
✅ સાંધાના દુઃખાવા (ખાટલાવાશ હોય તો પણ ૭ દિવસમાં અસરકારક પરિણામ)
✅ હરસ, મસા, ધાધર અને ખરજવો
✅ ગેસ, કબજિયાત અને એસીડીટી
✅ શરીરની કમજોરી, મગજનો થાક અને કાયમી તાવ
✅ વજન ઘટાડવા–વધારવાની સારવાર
✅ પથરી અને પેશાબના પ્રોબ્લેમ
✅ માસીક તકલીફો, મહિલાઓમાં સફેદ પાણી અને કમર દુખાવો
✅ ડાયાબિટીસમાં થતી ગભરામણ–બેચેની, બી.પી. સમસ્યા
✅ નશાની આદતમાંથી મુક્તિ (દારૂ, સિગરેટ, તમાકુ)
✅ ટાઈફોઈડ, થાઈરોઈડ, દમા–ટીબી
✅ બાળકોની પાચનની સમસ્યાઓ અને સતત રડવું
✅ ચામડીના રોગ, ખીલ–મસા
✅ ચક્કર, થાક, ઊંઘ ન આવવી
✅ નામર્દી સેક્સની તમામ સમસ્યા. વિગેરે….
👉 અનેક બીમારીઓમાં અલ્લાહના કરમથી ઈન્શા અલ્લાહ રાહત મળશે.

આ સમાચારને શેર કરો