વાંકાનેર

આજે નિસ્ફા બાદીએ 7માં જન્મ દિવસે જીવનનું પ્રથમ રોઝુ રાખ્યું…

વાંકાનેર : આજે નિસ્ફા બાદીનો સાતમો જન્મ દિવસ છે, તેઓ આજે છ વર્ષ પુરા કરીને સાતમા વર્ષમાં પ્રવેશ કર્યો છે.આજે તેમને સાતમા જન્મદિવસે અલ્લાહને ખુશ કરવા પોતાની જિંદગીનું પ્રથમ રોઝુ રાખીને જન્મદિવસની અનોખી ઉજવણી કરી છે…

નિસ્ફા બાદી એ કેરાળા ગામની વતની છે અને અબ્દુલભાઈ બાદી (ગેલેક્સી) ની પૌત્રી લિયાકતભાઈ બાદી (ગેલેક્સી) અને ડૉ. નુસરત બાદીની દીકરી છે. કપ્તાન ગ્રુપ તરફથી નિસ્ફા બાદીને સાતમા જન્મદિવસની અને જિંદગીના પ્રથમ રોજા ની ખુબ ખુબ મુબારકબાદી….

આ સમાચારને શેર કરો