વાંકાનેર:જયંતીભાઈ દવેના પત્નિ નિર્મળાબેન દવેનું અવસાન
વાંકાનેર: મૂળ હળવદ ના અને હાલ વાંકાનેર નિવાસી શ્રી જયંતીભાઈ નરભેરામભાઈ દવેના ધર્મપત્નિ નિર્મળાબેન જયંતીભાઈ દવે (ઉ.વ.૭૮) તે નરેન્દ્રભાઇ અને આલોકભાઇ ના માતુશ્રીનું તા.૧૭/૯/૨૦૨૦ નું દુઃખદ અવસાન થયેલ છે.
તેમનું ટેલીફોનીક બેસણું શનિવારે તા.૧૯/૯/૨૦ના સાંજ નાં ૪ થી ૬ રાખેલ છે. નરેન્દ્ર ભાઈ દવે – 98798 39220, આલોકભાઈ દવે -94282 25640, પરાગ દવે -81281 28530