Promotional Articlesટંકારા

ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે ન્યુ વિઝન સ્કૂલ લઈને આવી રહ્યું છે Vision’s Foundation Course

ટંકારા: જૂન 2025 થી શરૂ થતા નવા શૈક્ષણિક વર્ષ માટે કે.જી તથા ધો-1 થી 12 સાયન્સ/કોમર્સમાં મોરબી જિલ્લામાં પરિણામમાં હર હંમેશ અગ્રેસર રહેનાર ન્યુ વિઝન સ્કૂલમાં એડમિશન માટેની પ્રવેશ પ્રક્રિયા
શરૂ થઈ ગઈ છે.

➡️ ધો.10 અને 12 ની બોર્ડની પરીક્ષામાં મોરબી જિલ્લામાં હંમેશા અગ્રેસર રહેતી ન્યુ વિઝન સ્કૂલ હંમેશા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ અને માર્ગદર્શન માટે નવા નવા કાર્યક્રમો કરતી હોય છે ત્યારે ધોરણ 10 બોર્ડની પરીક્ષા આપેલ વિદ્યાર્થીઓ માટે લઈને આવી રહી છે Vision’s Foundation Course

➡️ આ કોર્સ માત્ર ધોરણ 10 ની પરીક્ષા આપેલ વિદ્યાર્થી માટે છે.
➡️ Vision’s Foundation Course તા.03/04/2025 થી શરૂ થાય છે.
➡️ ધોરણ – 9 અને ધોરણ – 10 ના અભ્યાસમાં રહેલી ક્ષતીઓની પૂર્તતા કરતો કોર્સ.
➡️ વિદ્યાર્થીઓને JEE અને NEET ની સાથે જોડતો કોર્સ.
➡️ તો અત્યારે જ Vision’s Foundation Course માં જોડાવા માટે નીચેની લિંકમાં રજીસ્ટ્રેશન કરો.

https://newvisionschool2025.site/

આ સમાચારને શેર કરો