વાંકાનેર:યાર્ડમાં આજથી નવી મગફળીની આવક શરૂ

વાંકાનેર: માર્કેટ યાર્ડમાં આગોતરા વાવેતરની મગફળીની આવક આજથી શરૂ થઇ છે. દરમિયાન આજે 4 કવીન્ટલ નવી મગફળીની આવકો થઈ હતી અને ભાવ ઉંચામાં રૂ.૯૫૧ અને નીચામાં રૂ. ૮૦૦ સુધી ભાવ બોલાયો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ખેડૂતો કપાસ વેચવા માં ખૂબ હેરાન થયા હતા અને નીચા ભાવે કપાસ વેચવા મજબૂર થઈને વેચવો પડ્યો હતો. આ ઉપરાંત ગુલાબી ઈયળનો ત્રાસ પણ ખૂબ જ રહ્યો જેથી આ વર્ષે ખેડૂતો કપાસ છોડીને મગફળી તરફ વળ્યા છે..

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •