Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઇવે પર લાલપર પાસે નિર્માણાધિન ‘નઝર-એ-આલમ’ કોમ્પલેક્ષમાં દુકાનોનું બુકિંગ શરૂ….

વાંકાનેર (Promotional Artical) : હવે ધંધો દિવસે દિવસે ગામડે જત્તો જાય છે શહેરમાં ટ્રાફિક અને પાર્કિંગના મોટા પ્રશ્નો છે અને દુકાનના ભાવ આસમાનને આંબવા લાગ્યા છે ! આવા સમયે વાંકાનેર શહેરથી બહાર નેશનલ હાઈવે ટચ લાલપર પાસે એક સંપૂર્ણ સુવિધા વાળી દુકાનોનું શોપિંગ સેન્ટર હઝરત પીર સૈયદ મોહંમદ ફાઝીલશાહ બાવાના માર્ગદર્શન હેઠળ દરગાહ શરીફની બાજુમાં જ નિર્માણ થતા કોમ્પલેક્ષમાં પાર્કિંગ થી લઈને તમામ પ્રકારની સગવડો ઉપલબ્ધ કરવામાં આવશે…
શાંતિથી ધંધો કરવા માટેની સુપર જગ્યા એટલે વાંકાનેર: નેશનલ હાઇવે પર લાલપર પાસે નિર્માણાધિન ‘નઝર-એ-આલમ’ કોમ્પલેક્ષમાં દુકાનનું બોકિંગ શરૂ થઇ ગયેલ છે. આ બધું માત્ર કાગળ ઉપર જ નથી આપ સાઇટ વિઝીટ કરી શકો છો અને સાઈટ જોયા પછી આપને દુકાન ખરીદવાનું મન અચૂક થશે. નીચે આપેલ નંબર પર સંપર્ક કરો…
‘નઝર-એ-આલમ’ કોમ્પલેક્ષની સુવિધાઓ…
✅ સાર્વજનિક ટોઇલેટ બ્લોક
✅ આધુનિક લિફ્ટની સુવિધા
✅ વિશાળ પાર્કિંગ એરિયા…
✅ 24 કલાક પાણીની સુવિધા…
✅ આર.સી.સી. / પેવર બ્લોક
✅ ટાઇટલ ક્લિયર
✅ ACP આકર્ષક એલિવેશન
✅ સ્ટ્રીટ લાઈટ સુવિધા..
✅ ૧૦૦% કોમર્શિયલ કોમ્પલેક્ષ
✅ ડબલ ચાર્જ પ્રીમિયમ ટાઇલ્સ
✅ ૧૦૦% લોન સુવિધા ઉપલબ્ધ…
✅ ભુગર્ભ ગટર વ્યવસ્થા…

નઝર-એ-આલમ
હઝરત પીર સૈયદ ઈન્તેખાબ આલમ બાવા (ર. અ.) સાહેબની દરગાહની બાજુમાં, નેશનલ હાઇવે, અંજની કોટન સામે, લીંબાળા, વાંકાનેર

સંપર્ક:-
ઝાકીરભાઇ ગ્લોસી-98791 48051
રીયાજ માથકીયા (કિસ્મત)-97140 34770
ગુલામભાઈ-98250 35281

આ સમાચારને શેર કરો