Placeholder canvas

બાદી એન્ડ કંપનીએ જાહેર કર્યા ‘નવરાત્રી બુકિંગ ધમાકા’: ગ્રાહકને લાભ હી લાભ

વાંકાનેરનો સૌથી આધુનિક અને વિશાળ નામાંકિન કંપનીના ઇલેક્ટ્રોનિક્સ આઈટમનો શો-રૂમ એટલે બાદી એન્ડ કંપનીએ નવરાત્રીના તહેવારની સ્પેશ્યલ ઓફર અને ખાસ આજ અને કાલ એટલે કે તારીખ 24 અને 25માં નવરાત્રીની ખરીદીનું એડવાન્સ બુકિંગ કરનાર માટે વિશેષ લાભોનો ધમાકો જાહેર કર્યો છે. ખરેખર જે લોકોએ નવરાત્રી દરમિયાન ઇલેક્ટ્રોનિક્સ કોઈપણ આઈટમ ખરીદવાની છે તો બાદી અને કંપનીમાં અગાઉથી બુકીંગ કરાવીને શા માટે વિશેષ લાભ ન મેળવવા… જો ખરીદનાર એડવાન્સ બુકિંગ ન કરાવે તો નુકસાન તેમનું જ છે, જેથી તો કહીએ છીએ નુકસાન નહીં પણ લાભ મેળવવો…. તો પછી મારો સેલ્ફ….. અને ભૂમ…. કરતા પહોંચો બાદી એન્ડ કંપનીમાં…
તા. 24 અને 25 નવરાત્રી એડવાન્સ બુકીંગ ધમાકા….
📌માઇક્રોફાઇન ઘરઘંટીના પ્રીમિયમ મોડલ પર 2990 ની કિંમતના બોટ કંપનીના એર બર્ટસ મફત.
📌 દરરોજ દિવસના પ્રથમ ત્રણ ગ્રાહકને ચાંદીનો સિક્કો મફત
📌 એડવાન્સ બુકિંગ કરાવનારને ફરજિયાત ગિફ્ટ તદ્દન મફત
📌 ફરજિયાત ઇનામ જીતવાની તક આ ઈનામમાં એકટીવા, એલઇડી, ફ્રીજ,ઘરઘંટી, આરો જેવા ઘણા બધા ઇનામો.
📌H.D.B.ના ફાયનાન્સ પર 10% કેશબેક
📌I.D.F.C. ફાઈનાન્સમાં બજાજ, HDB, HDFCના જુના ગ્રાહકોને IDFCનું કાર્ડ મફત.
📌બજાજ, IDFC, HDB, HDFCનું ફાયનાન્સ ઉપલબ્ધ…

આઉપરાંત…. આ તો ખરું જ….

માત્ર રૂ. 8500 સ્માર્ટ 32ઇંચનું LED ટીવી…

માત્ર રૂ.22500મા વર્લફુલ ડબ્બલ ડોર ફ્રીઝ…

માત્ર રૂ.3850મા 750 w નું મિકચર…

માત્ર રૂ.2850મા v ગાર્ડનું સ્ટેબિલાઈઝર…

ટીવી,ફ્રીઝ,વો.મશીન, R.O. વિગેરેની ખરીદી પર એક મેઘા ડ્રો જેમાં દરેક કસ્ટમ્બરને ફરજિયાત ઇનામ લાગશે… સૌથી મોટું ઇનામ એક્ટિવા
🛵 બસ તો હવે મારો કીક અથવા તો સેલ્ફ અને પહોંચો બાદી એન્ડ કંપનીમાં… 🚘
🙏 આપનું સવાગત છે 🙏
બાદી એન્ડ કંપની
બીજો માળ, સહજ કોમ્પ્લેક્ષ, સિટીસ્ટેશન રોડ, વાંકાનેર.
આ સમાચારને શેર કરો