Placeholder canvas

ટંકારા: આવતી કાલે નસીતપર ગામે ઢોલરાનું રામામંડળ રમાશે

ટંકારા: આગામી તારીખ ૨૪/૦૨/૨૦૨૪ ને શનીવારના રોજ રાત્રે ૯.૩૦ કલાકે નસીતપર ગામમાં પંચાયત ગ્રાઉન્ડ ખાતે ઢોલરાનું પ્રખ્યાત રામદેવરા રામામંડળનું ભવ્ય અયોજન કરેલ છે. તો દરેક ધર્મપ્રેમી જનતાને ગણેશભાઈ સવજીભાઈ કુંડારિયા દ્વારા જાહેર જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવા માં આવે છે.

આ સમાચારને શેર કરો