આજે અરણીટીંબાના મુબીન ઈમિટેશન જવેલરીના માલિક અનીસ બાદીનો જન્મદિવસ

આજે વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના રહેવાસી અનીશ બાદીનો જન્મદિવસ છે.
વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામમાં રહીને ઇમિટેશન જ્વેલરીનું કામ કરતાં મુબીન ઇમિટેશન જ્વેલરીના માલિકનો જન્મદિવસ છે. તેઓ પોતાના વિસ્તારમાં અને ઇમિટેશન બિઝનેસમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે અને પોતાનું મોટું મિત્ર વર્તુળ પણ ધરાવે છે.
આજે અનીશ બાદીને તેમના જન્મદિવસની શુભેચ્છાઓ તેમના મિત્રો સગા સ્નેહીઓ અને સહધંધાર્થીઓ તેમના મોબાઈલ નંબર 9727231867 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.
અનીસ બાદીને કપ્તાન ગ્રુપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday
આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •