વાંકાનેર

વાં.ન.પા.ની ચૂંટણીમાં 13 બેઠકો બિનહરીફ, હવે15 બેઠકોની ચુંટણી થશે…

વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીમાં આજે ફોર્મ પરત ખેંચવાના સમય પૂરો થતાં કુલ 46 ઉમેદવારોમાંથી એક ઉમેદવારે પોતાનું ફોર્મ પરત ખેંચતા આખરે 13 બેઠકો બિનહરીફ થઈ છે અને 15 બેઠકો પર હવે ચૂંટણી થશે. જેમાં ભાજપ-11, કોંગ્રેસ-1 અને બસપા-1 બેઠકો બિનહરીફ થયેલ છે. જ્યારે વોર્ડ નંબર 1 અને 5 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે જ્યારે વોર્ડ નંબર 3માં 2 સભ્યો, વોર્ડ નંબર 4માં 1 સભ્યો, વોર્ડ નંબર 7માં 2 સભ્યો બિનહરીફ થયેલ છે. જ્યારે વોર્ડ નંબર 2 અને વોર્ડ નંબર 6 માં કોઈપણ સભ્ય બિનહરીફ થયા નથી….

ઉમેદવારોની યાદી….

વોર્ડ નંબર – 02

૧). અમરસિંહ છત્રસિંહ ઝાલા – ભાજપ
૨). જાગૃતિબેન ચેતનકુમાર ચૌહાણ – કોંગ્રેસ
૩).નંગાજીભાઈ સવજીભાઈ ભાટી – કોંગ્રેસ
૪). પ્રધ્યુમન ભુપતભાઈ પઢીયાર – ભાજપ
૫). ભાનુબેન ભરતભાઈ સારલા – કોંગ્રેસ
૬). ભુમિકા અંકીતભાઈ નંદાસીયા – ભાજપ
૭). મઘુબેન રાજેશભાઈ ધામેચા – ભાજપ
૮). રાજેશભાઈ ભરાભાઈ બદ્રકીયા – કોંગ્રેસ
૯). લક્ષ્મણભાઈ મગનભાઈ માલકીયા – એનસીપી

વોર્ડ નંબર – 03

૧). અનીલ સલીમભાઈ પંજવાણી – કોંગ્રેસ
૨). અરવિંદભાઈ રામજીભાઈ આંબલીયા – કોંગ્રેસ
૩). જીજ્ઞેશભાઈ મહેશભાઈ નાગ્રેચા – ભાજપ
૪). ધર્મેન્દ્રસિંહ ગેલુભા જાડેજા – આપ
૫). મયુર સશીકાંત પંડ્યા – ભાજપ
૬). વિક્રમભાઈ નવિનભાઈ ગેલોચ – આપ

વોર્ડ નંબર – 04

૧). અશરફ અનવરભાઈ ચૌહાણ – કોંગ્રેસ
૨). કીર્તિકુમાર છબીલદાસ દોશી – એનસીપી
૩). કુલસુમ‌ રજાકભાઈ તરીયા – કોંગ્રેસ
૪). તોફીકભાઈ ઇસ્માઇલભાઈ અમરેલીયા – આપ
૫). નાનુભાઈ ભગવાનજીભાઈ ઉઘરેજા – એનસીપી
૬). મહંમદભાઈ રહેમાનભાઈ રાઠોડ – કોંગ્રેસ
૭). રોશન રસીદભાઈ કુરેશી – એનસીપી

વોર્ડ નંબર – 06

૧). અંજનાબેન નીલેશભાઈ ગોસ્વામી – ભાજપ
૨). જયશ્રીબેન જયસુખભાઇ સેજપાલ – આપ
૩). દક્ષાબેન હિતેશભાઈ રાઠોડ – ભાજપ
૪). બ્રિજરાજસિંહ અર્જુનસિંહ ઝાલા – ભાજપ
૫). મયુર રમેશભાઈ જાદવ – આપ
૬). શન્ની ભરતભાઈ સુરેલા – ભાજપ

વોર્ડ નંબર – 07

૧). તેજાભાઇ રત્નાભાઈ ગમારા – બસપા
૨). દેવાભાઈ રેવાભાઈ ગમારા – ભાજપ
૩). રમેશભાઈ વશરામભાઇ વોરા – ભાજપ
૪). વાલજીભાઈ દલાભાઈ સુમેસરા – બસપા

આ સમાચારને શેર કરો