આજે લીંબાળા ગામના મુજફરખાન પઠાણનો જન્મદિવસ…
આજે વાંકાનેર તાલુકાના લીંબાળા ગામના મુજફરખાન પઠાણનો જન્મદિવસ છે.
મુજફરખાન પઠાણ એ લાલપર ગામની પ્રાથમિક શાળાના પૂર્વ આચાર્ય પઠાણ સાહેબ નો પૌત્ર છે, તે એક વિદ્યાર્થી છે તેઓએ હાલમાં જ 12મું પાસ કર્યું છે, તેઓ વિદ્યાર્થીઓમાં ખૂબ સારા સંબંધો ધરાવે છે. તેમનું મોટું મિત્ર વર્તુળ છે. તેમને આજે તેમના મોબાઈલ નંબર +91 97372 31774 ઉપર તેમના સગા, સ્નેહી, મિત્રો, શુભેચ્છકો જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
મુઝફરખાન પઠાણને ને કપ્તાન ગૃપ તરફથી જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ… Happy Birthday
ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..
https://chat.whatsapp.com/CdXmaIjnw6R5ScY4jUMqmo
આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…