Placeholder canvas

આજે વાંકીયાના “મુકા”નો જન્મદિવસ…

આજે વાંકાનેર તાલુકાના વાંકીયા-3 ગામમાં રહેતા શેરસિયા મુકમુદીન હુસેનભાઇ ઉર્ફે મુકા નો જન્મદિવસ છે.

મુકમુદીન રેતી સપ્લાયના બિઝનેસ સાથે સંકળાયેલ છે તેઓ વાંકાનેરમાં અંજની પ્લાઝા, ચંદ્રપુરમાં આસાન સપ્લાયર નામની પેઢી ચલાવી રહ્યા છે તેમનું રેતીની દુનિયામાં મોટું નામ છે.

મુકમુદીન શેરસીયા પોતે ગામમાં તેમજ વ્યવસાયિક ક્ષેત્રમાં ખૂબ સારા સંબંધ ધરાવે છે આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મિત્રો સગા સંબંધીઓ અને પરિવારજનો જન્મદિવસની શુભેચ્છા તેમના મોબાઈલ નંબર 7600884954 પર પાઠવી રહ્યા છે.

કપ્તાન ગ્રુપ તરફથી મુકમુદીનને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ…

આ સમાચારને શેર કરો