ટંકારા: હિમાચલ અને હરિયાણાના સાંસદો મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મસ્થળની મુલાકાતે

ટંકારા: હરીયાણા અને હિમાચલ ના 9 સાંસદો અને 5 સચિવો મહર્ષિ દયાનંદ સરસ્વતીના જન્મ સ્થલ ટંકારાની મુલાકાતે સાથે પધાર્યા હતા.

ઋષિની પાવન ભૂમિ પર હિન્દી ભાષા અને આગામી સમયમાં ઈતિહાસ બાબતે ગુરૂકુલ આચાર્ય રામદેવજી સાથે ચર્ચા કરી. સાંસદો અને સચિવો ઉપરાંત સાથે રહેલી ટિમે ટંકારા પધારી ધન્યતા અનુભવી ગુરૂકુલ પરમપરા અને ટ્રસ્ટની કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવી હતી.

સૌથી પહેલા સમાચાર વાંચવા અને જાણવા માટે કપ્તાન ન્યુઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો. કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ play store માંથી ફ્રી માં ડાઉનલોડ કરી શકશો…

કપ્તાન ન્યૂઝની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરવા માટે નીચેની લીંક પર ક્લિક કરો…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો