Promotional Articlesવાંકાનેર

એમ.પી.ફેશન ક્લબમાં જેન્સવેર ચિલ્ડ્રનવેરમાં આવી ગયો છે નવી ફેશનનો નવો સ્ટોક, તમને મળશે એકદમ વ્યાજબી ભાવમાં…

વાંકાનેર: ચંદ્રપુર નેશનલ હાઈવે પર આવેલ સ્ટાર પ્લાઝામાં એમપી ફેશન ક્લબમાં મેન્સવેર અને ચિલ્ડ્રનવેરમાં જીન્સ પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, જેકેટ અને નાઈટ પેન્ટમાં તદ્દન નવી ફેશનનો નવો સ્ટોક આવી ગયો છે. જે તમને મળશે એકદમ વ્યાજબી ભાવમાં…
કપડાના શોખીન લોકોએ કોઈની પણ રાહ જોયા વગર એમપી ફેશન ક્લબની તાત્કાલિક મુલાકાત લેજો જેથી બીજા શોખીન લોકો લઈ જાય એ પહેલા આપ આપના મનપસંદ કપડાં લઈ જજો અને એ પણ એકદમ વ્યાજબી ભાવમાં

આ સમાચારને શેર કરો