મોરબી: ભાજપના મોરબી તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર, વાંચો યાદી

મોરબી : મોરબી તાલુકા પંચાયતની 26 સીટની આગામી તા.28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી યોજાશે જે માટે ભાજપે લાંબા ઇંતઝાર બાદ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવી છે.

તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવારો

 1. આમરણ બેઠક ઉપર જાગૃતિબેન યોગેશભાઈ વાધડીયા
 2. બગથળા બેઠક ઉપર દયાબેન ત્રિભોવનભાઇ બાવરવા
 3. ભડીયાદ બેઠક ઉપર દીપકભાઈ કાવજીભાઈ મોડિયા
 4. ગાળા બેઠક ઉપર હંસાબેન દિલીપભાઈ દલસાણીયા
 5. ઘુંટુ બેઠક ઉપર રમેશભાઈ ઘેલાભાઈ પરમાર
 6. જાંબુડીયા બેઠક ઉપર હંસાબેન ગોરધનભાઈ સોલંકી
 7. જેતપર બેઠક ઉપર રંજનબેન પ્રવીણભાઈ દેગામા
 8. જુના નાગડવાસ બેઠક ઉપર કિરણબેન જયેશભાઇ રાઠોડ
 9. ખાખરાળા બેઠક ઉપર દેવજીભાઈ આયદાનભાઈ સવસેટા
 10. ખાનપર બેઠક ઉપર રતિલાલ કરમશીભાઇ અંબાણી
 11. ખારચિયા બેઠક ઉપર પ્રાગજીભાઈ પોપટભાઈ ધોરિયાણી
 12. ખરેડા બેઠક ઉપર અશોકભાઈ વાલજીભાઇ દેસાઈ
 13. મહેન્દ્રનગર- 1 બેઠક ઉપર ભાવનાબેન જેન્તીલાલ સેરસીયા
 14. મહેન્દ્રનગર – 2 બેઠક ઉપર રસીલાબેન ઘોઘાભાઈ સીપરા
 15. મકનસર બેઠક ઉપર રાજેશભાઈ જમનાદાસ પરમાર
 16. મોડપર બેઠક ઉપર રંજનબેન અશોકભાઈ બાવરવા
 17. નાની વાવડી બેઠક ઉપર રમાબેન પરેશભાઈ રૂપાલા
 18. નવા સાદુળકા બેઠક ઉપર ગીતાબેન હર્ષદભાઈ પાંચોટિયા
 19. પંચાસર બેઠક ઉપર મીનાબા વિક્રમસિંહ ઝાલા
 20. પાનેલી બેઠક ઉપર રમાબેન કાનજીભાઈ ચાવડા
 21. પીપળી બેઠક ઉપર રાજેશભાઈ જસવંતભાઈ કાવર
 22. રવાપર – 1 બેઠક ઉપર ચિરાગભાઈ શિવલાલભાઈ કાસુન્દ્રા
 23. રવાપર – 2 બેઠક ઉપર કેતનભાઈ રમેશભાઈ મારવાણીયા
 24. શકતશનાળા બેઠક ઉપર રમેશભાઈ મગનભાઈ અઘારા
 25. ત્રાજપર – 1 બેઠક ઉપર અશ્વિનભાઈ (તુલસીભાઇ) ગોરધનભાઈ પાટડીયા
 26. ત્રાજપર – 2 બેઠક ઉપર જસુબેન રાઘવજીભાઈ વરાણીયા
આ સમાચારને શેર કરો
 •  
 •  
 •  
 •  
 •  
 •