મોરબી

મોરબી: SP રાહુલ ત્રિપાઠીની બદલી, નવા SP તરીકે મુકેશકુમાર પટેલની મુકાયા.

રાજ્યમાં ગૃહ વિભાગ દ્વારા 105 આઇપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી છે. જેમાં મોરબી જીલ્લા SP રાહુલ ત્રિપાઠીની બદલી કરી અમદાવાદ એસઓજીના ડીસીપી બનાવવામાં આવ્યા છે. જ્યારે તેમની જગ્યાએ મોરબીમાં નવા એસ.પી. તરીકે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ ખાતે ફરજ બજાવતા મુકેશકુમાર પટેલને મુકવામાં આવ્યા છે.

આ સમાચારને શેર કરો