મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા શિક્ષકોનો વધઘટ કેમ્પ યોજાયો 

મોરબી : મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા મોરબી જિલ્લાના શિક્ષકોનાં વધ-ઘટના કેમ્પ તા. 02/12/20 અને 03/12/20 નાં રોજ રાખવામાં આવેલ છે. જેમાં ચેરમેન – શિક્ષણ સમિતિ જિ.પં. મોરબી, જિલ્લા પ્રા.શિ. અધિકારી, ના.જી.પ્રા.શિ. તથા ટી.પી.ઇ.ઓ. અને શિક્ષણ શાખાનાં સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

નિયમ મુજબ કોઈપણ જાતના પ્રશ્નો વિના મહત્તમ શિક્ષકોએ સંતોષકારક રીતે કેમ્પનો લાભ લીધો હતો. જે બદલ મોરબી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વાર મહાનુભાવોનો આભાર માન્યો હતો.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •