મોરબી જિલ્લા પંચાયતમાં કુલ 70.14 ટકા મતદાન નોંધાયું : સૌથી વધુ ઢુવા અને સૌથી ઓછું ત્રાજપર બેઠક પર નોંધાયું

મોરબી : મોરબી જિલ્લા પંચાયતની ચૂંટણીમા કુલ 70.14 % ટકા મતદાન નોંધાયું છે. જિલ્લા પંચાયતની બેઠક વાઈઝ મતદાનની ટકાવારી….

1-આમરણ -61.53
2-બગથળા-66.16
3-ચંદ્રપુર- 72.36
4-ચરાડવા-66.31
5-ઢુવા- 81.61
6-ઘનશ્યામપુર-69.61
7-ઘુંટુ-66.58
8-જેત૫ર-71.90
9-ખાખરેચી- 66.22
10-લજાઇ-76.34
11-મહેન્દ્રનગર-66.56
12-મહિકા-74.74
13-માથક-73.65
14- મોટા દહીસરા- 62.35
15-ઓટાળા-63.79
16-રાજાવડલા-72.81
17- રાતીદેવળી-78.98
18-રવાપરા-66.01
19-સાપકડા-74.36
20-શકત શનાળા-70.63
21-ટંકારા-72.97
22-ટીકર(રણ)-70.73
23-તિથવા-79.65
24-ત્રાજ૫ર-58.62

આ સમાચારને શેર કરો