skip to content

મોરબી જિલ્લામાં આજે કોરોનાના ૨૬ કેસ નોંધાયા, ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા અને ૨ દર્દીના મોત થયા

મોરબી જીલ્લામાં કોરોના કહેર સતત વધી રહ્યો છે જેમાં ગુરુવારે કોરોનાના વધુ ૨૬ નવા કેસ નોંધાયા છે તો આજે ૨૨ દર્દીઓ સ્વસ્થ થયા છે જયારે બે દર્દીના મોત થયા છે.

મોરબી જીલ્લામાં ગુરુવારે કોરોનાના નવા ૨૬ કેસ નોંધાયા છે જેમાં
૧. હળવદના મથક ગામે ૩૨ વર્ષ પુરુષ
૨. મોરબીના રવાપર વૃંદાવન પેલેસ એપાર્ટમેન્ટમાં ૩૧ વર્ષ મહિલા
૩. ટંકારાના લજાઈ ગામે ૬૯ વર્ષ પુરુષ
૪. મોરબીની દફતરી શેરીમાં ૨૮ વર્ષ પુરુષ
૫. મોરબી શનાળા રોડ વસંત પ્લોટ ૨૫ વર્ષ પુરુષ
૬. મોરબી અવની મેઈન રોડ વ્રજ વાટિકા એપાર્ટ. ૬૦ વર્ષ પુરુષ
૭. મોરબી અવની મેઈન રોડ વ્રજ વાટિકા એપાર્ટ. ૫૮ વર્ષ મહિલા
૮. મોરબી અવની મેઈન રોડ વ્રજ વાટિકા એપાર્ટ. ૩૨ વર્ષ પુરુષ
૯. મોરબી-2 વિદ્યુતનગર ૩૧ વર્ષ મહિલા
૧૦. મોરબી પોલીસ લાઈનમાં ૪૮ વર્ષ મહિલા
૧૧. મોરબી રવાપર સનરાઈઝ એપાર્ટમેન્ટ ૪૪ વર્ષ પુરુષ
૧૨. મોરબી રાજપર ૩૦ વર્ષ પુરુષ
૧૩. મોરબી લખધીરવાસ ૫૧ વર્ષ મહિલા
૧૪. મોરબી લખધીરવાસ ૨૭ વર્ષ પુરુષ
૧૫. મોરબી શક્તિ પ્લોટ ૧૧ માં ૫૨ વર્ષ પુરુષ
૧૬. મોરબી શક્તિ પ્લોટ ૧૧ માં ૫૦ વર્ષ પુરુષ
૧૭. મોરબી સામાકાંઠે વિદ્યુતનગર ૨૯ વર્ષ પુરુષ
૧૮. મોરબી રવાપર રોડ એવન એપાર્ટમેન્ટ ૨૪ પુરુષ
૧૯. મોરબી હાઉસિંગ બોર્ડ ૨૫ વર્ષ પુરુષ
૨૦. મોરબી સામાકાંઠે સરસ્વતી સોસાયટી ૪૨ વર્ષ પુરુષ
૨૧. મોરબી કાયાજી પ્લોટ ૪૬ વર્ષ મહિલા
૨૨. વાંકાનેરના ઠક્કર શેરીમાં ૫૫ વર્ષ મહિલા
૨૩. વાંકાનેર ઠક્કર શેરીમાં ૨૩ વર્ષ પુરુષ
૨૪. વાંકાનેર વૃંદાવન વાટિકા ૨૯ વર્ષ પુરુષ
૨૫. વાંકાનેર ભાટિયા સોસાયટી ચંદ્રપુર 2 માં ૪૬ પુરુષ
૨૬. વાંકાનેર ભાટિયા સોસાયટી ચંદ્રપુર 2 માં ૨૨ વર્ષ પુરુષ ના રીપોર્ટ પોઝીટીવ આવેલ છે.

જયારે ગુરુવારે વધુ ૨૨ દર્દીઓ કોરોના સામેનો જંગ જીતી સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે તો વધુ બે દર્દીના મોત થયા છે મોરબીના રામજીયાણી શેરીમાં ૪૫ વર્ષના પુરુષ અને ટંકારાના ૬૨ વર્ષના પુરુષના કોરોનાને પગલે મૃત્યુ થયા છે.

નવા ૨૬ કેસો સાથે કુલ કેસનો આંક ૭૭૩ થયો છે
આજની સ્થિતિએ 258 એક્ટીવ કેસ છે
જયારે ૪૭૧ દર્દીઓ સ્વસ્થ થયા છે
જીલ્લામાં કુલ ૪૪ દર્દીના મોત થયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JFLfJIohOrGK3nenYQzLTN

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો