Placeholder canvas

કોરોના કહેર વચ્ચે અબોલજીવની જઠરાગ્નિ ઠારતુ મોરબી જીલ્લા કોરોના હેલ્પ ગ્રુપ

સિરામીક ઉદ્યોગપતિઓ લોકડાઉન ની શરૂઆત થી દરરોજ 1100કિલો શાકભાજી 151 ગુણી ખોળ અબોલ પશુ માટે તો 200 વિધવા ને રાશનકિટ આપી ખરી સેવા આપી રહ્યા છે

By Jayesh Bhatasna -Tankara

હાલ મા કોરોના ને કારણે લોકડાઉન ની સ્થિતિ મા મર્યાદિત આવક ને જરૂરીયાત વધુ ની વચ્ચે મોરબી નુ કોરોના હેલ્પ ગુર્પ જરૂરીયાતમંદ લોકો અને અબોલ પશુઓની પેટની જઠરાગ્નિ ઠારવા નુ ઉતમ કાર્ય કરે છે. સોસ્યલ મિડીયા ના સદુપયોગ કરી સોસાયટી મા સેવાની ઝવાળા પ્રજ્વલિત કરી છે.

આ ગુર્પ દ્વારા અત્યાર સુધી લોકડાઉન મા અસરગ્રસ્ત 200 જેટલી વિધવા બહેનો માટે જરૂરી રાશન કીટ તો અબોલ જીવો માટે દરરોજ 1100 કિલો શાકભાજી મિસટાન સમો ખોળ અને લિલોતરી આપી સરાહનીય સેવા કરી રહ્યા છે જેમા આજે ટંકારા મા જીવદયા માટે કામ કરતી સંસ્થા મા ખોળ અને શાકભાજી આપી હતી

આ સેવા યજ્ઞ મા પત્રકાર આલમ ના હિમાશુ ભટ્ટ જીજ્ઞેશ ભટ્ટ તથા ઉધોગકાર શ્રી રવિ કોરડીયા મિલેન્યિમ ગ્રુપ, સંજયભાઈ વિરમગામા .યોગી પટેલ શિવધારા મિનરલ્સ, . કૈલાશભાઈ દેસાઈ દિલુભા જાડેજા . મેટ્રો ગ્રુર્પ. કોમેન્ટ ગ્રુર્પ.સેલ્યુલરવર્ડ મોબાઇલ. શૈલેષ ભાલોડિયા. દર્શન પુજારા.જીતેન્દ્રભાઈ વિરમગામ. રમેશભાઈ ફુલતરીયા સહિત ના સેવાથિ બંધુ જે મોરબી જીલ્લા કોરોના હેલ્પ શોસયલ મિડીયા ના ગ્રુપ ચલાવી વિકટ પરિસ્થિતિ મા પણ મદદ માટે આગળ આવી સેવા યજ્ઞ ચલાવી રહ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/KgygZRklRhWC185vchx2KK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો