Placeholder canvas

મોરબી જીલ્લામાં આજે ૩૮ કેસ નોંધાયા, ૧૩૫ સાજા થયા

મોરબી જીલ્લામાં કોરોના આજે ૩૮ કેસ નોંધાયા છે તો વધુ ૧૩૫ દર્દીઓ સાજા થયા છે અને એક્ટીવ કેસનો આંક ૪૫૯ પર પહોચ્યો છે

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લામાં ૧૨૩૮ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં આજે ૩૮ કેસ પોઝીટીવ નોંધાયા છે મોરબી તાલુકામાં ૩૦ જેમાં ગ્રામ્ય ૬ અને શહેરમાં ૨૪, વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૨, હળવદ તાલુકાના ગ્રામ્ય-શહેરી વિસ્તારમાં ૧-૧, ટંકારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૩ અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં ૧ કેસ પોઝીટીવ નોંધાયા છે તો એક્ટીવ કેસનો આંક ૪૫૯ પર પહોચ્યો છે તેમજ વધુ ૧૩૫ દર્દીઓ સાજા થયા છે

આ સમાચારને શેર કરો