Placeholder canvas

મોરબી દુર્ઘટના:ગુજરાતમાં પણ મોદી જણાવે કે આ એક્ટ ગોફ ગોડ કે ડબલ એન્જિન ફ્રોડ

બંગાળમાં ચૂંટણી સમયે પુલ તૂટી પડતાં મોદીએ સવાલો કર્યા હતા કે યે પુલ તૂટ ગયા તો યે લોગ કહેતે હૈ કી યે એક્ટ ઓફ ગોડ હૈ…. દીદી યે એક્ટ ઓફ ગોડ નહીં પર એક્ટ ઓફ ફ્રોડ હૈ.. ચુનાવ કે દીનો મેં યે પુલ ગીરા તો પતા ચલા કી આપને કૈસી સરકાર ચલાઈ હૈ… ઈસલીયે તો યે ભગવાનને લોગો કો સંદેશ દિયા હૈ…. આજ હૈ બ્રીજ તૂટા હૈ ઐસે યે બંગાલ કો ખતમ કર દેગી.. હવે ગુજરાતની ચૂંટણી ટાણે જ મોરબીનો પુલ તૂટી પડ્યો છે અને મોદી આજે ગુજરાતમાં છે અને કાલે મોરબી જશે તો એ જરા બતાવે કે આ એક્ટ ઓફ ગોડ છે કે એક્ટ ઓફ ફ્રોડ છે….. શું આ ડબલ એન્જિન સરકારનું એક્ટ ઓફ ફ્રોડ તો નથી? કારણ કે બંગાળની જેમ ગુજરાતની પ્રજા પણ જાણવા માગે છે કે ગુજરાતમાં વિકાસના નામે શું થઈ રહ્યું છે.

બંગાળમાં પુલ તૂટ્યો હતો ત્યારે મોદી જે બોલ્યા હતા તેમનો આજે વિડીયો ભારે વાયરલ થઈ રહ્યો છે.

આ સમાચારને શેર કરો