Placeholder canvas

NEET-2023ની પરીક્ષામાં ઐતીહાસીક 400 કરતા વધુ ગુણ મેળવનાર 15-15 વિધાર્થીઓ તો ધી મોડર્ન સ્કૂલના જ…

(Promotional Artical)
આજ રોજ જાહેર થયેલ NEET-2023 ની પરીક્ષામા ઐતીહાસીક 400 કરતા વધુ ગુણ મેળવનાર 15-15 વિધાર્થીઓ તો ધી મોડર્ન સ્કૂલના જ…

વાંકાનેર વિસ્તારમા સૌથી વધુ MBBS મા પ્રવેશ અપાવતી ધી મોડર્ન સ્કૂલ..
મોડર્ન સ્કૂલમાંથી આ વર્ષે MBBS માં 11-11 વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવશે, જેમાંથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારનાં ખેડુત પરીવારના બાળકો છે, તથા સ્કૂલમાર્થી નીટની પરીક્ષામાં બેસનાર મોટાભાગના વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષા ક્વોલીફાઇ કરી MBBS/BDS/BAMS/BHMS પ્રવેશ પાત્ર થયેલ છે.
શાળામાં પ્રથમ ક્રમે આવેલ ભોરણીયા મહંમદતાહીર વાય એ ભલગામ ગામના સામાન્ય ખેડુત પરીવારનો પુત્ર છે. જેના મોટાભાઇ ભોરણીયા રીયાઝ પણ વર્ષ 2021 મા મોડર્ન સ્કૂલમા અભ્યાસ કરી હાલ જુનાગઢ GMERS મેડીકલ કોલેજમા અભ્યાસ કરે છે
શાળામાં દ્વિતીય ક્રમે આવેલ માથકીયા યાસર એ. જે પીપળીયારાજ હાઇસ્કૂલના પ્રિન્સીપાલશ્રી માથકીયા સાહેબનો પુત્ર છે. જેમના મોટા બહેન માથકીયા કૌનેનબાનુ પણ વર્ષ 2019 મા મોડર્ન સ્કૂલમા અભ્યાસ કરી હાલ જુનાગઢ GMERS મેડીકલ કોલેજમા અભ્યાસ કરે છે
શાળામાં ત્રીજા ક્રમે આવેલ ચારોલીયા મહેર જે બ્રિલીયન્ટ સ્કૂલના સંચાલક અલીઅસગર સાહેબની પુત્રી છે.
આ વર્ષે મોડર્ન સ્કૂલના 11-11 વિધાર્થીઓ મેડીકલ ક્ષેત્રમાં પોતાની કેરીયર બનાવવા માંગે છે.NEET- 2023 મા પરીક્ષામા બેઠેલ તમામ વિધાર્થીઓને આ તકે શાળામાંથી મળેલ જરૂરી માર્ગદર્શન અને પ્રોત્સાહન તેમજ માતા-પિતાના સહકારથી જ આ શ્રેષ્ઠ પરીણામ લાવી શકયા છે.
આ સમાચારને શેર કરો