વાંકાનેર

NEETમાં મોડર્ન સ્કૂલનો ડંકો: 600થી વધુ માર્ક્સ મેળવતા 14-14 વિધાર્થીઓ, 665 માર્ક્સ સાથે મોડર્નનો વિધાર્થી પ્રથમ

વાંકાનેર (Promotional Artical) : મેડીકલ માટે લેવાતી NEET-2024 ની પરીક્ષામા ઐતીહાસીક 600 કરતા વધુ ગુણ મેળવનાર 14-14 વિધાર્થીઓ સાથે, સૌથી વધુ 665 માર્ક્સ મેળવવાનો રેકોર્ડ સ્થાપીત કરતો ધી મોડર્ન સ્કૂલનો વિધાર્થી.
શાળામાં પ્રથમ ક્રમે આવેલ કડીવાર રહેબરરઝા એમ – વાલાસણ ગામના સામાન્ય ખેડૂત પરિવારનો પુત્ર છે. જેઓએ અથાગ મહેનતથી વાંકાનેર ઇતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ 665 માર્ક્સ મેળવી રેકોર્ડ સ્થાપીત કરેલ છે.
વર્ષ 2024મા NEET ના વર્ગમાં બેઠેલા ફૂલ 54 વિધાર્થીઓમાંથી 29-29 વિધાર્થીઓએ (53% કરતા વધુ વિધાર્થીઓએ) 500 કરતા વધુ ગુણ મેળવેલ છે. જેમાંથી મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારના ખેડૂત પરીવારના બાળકો છે. તથા સ્કૂલમાંથી NEET ની પરીક્ષામા બેસનાર મોટાભાગના વિધાર્થીઓએ NEET ની પરીક્ષા ક્વોલિફાઈ કરી MBBS/BDS/BAMS/BHMSમાં પ્રર્વેશપાત્ર થયેલ છે.
ધી મોડર્ન સ્કૂલમાં સાયન્સ વિભાગ, વર્ષ 2008 થી ચાલુ થયેલ ત્યારથી મુખ્ય વિષયના શિક્ષકો કાર્યરત હતા તે જ હાલમાં પણ કાર્યરત છે. અનુભવી શિક્ષકો તથા યોગ્ય આયોજનને કારણે કોઈ એક જ સ્કૂલના 14-14 વિધાર્થીઓએ 600 કરતા વધુ ગુણ મેળવી વાંકાનેરમાં ઇતિહાસ રચેલ છે.
વાંકાનેરના ઇતિહાસમા કોઈ એક જ સ્કૂલના 29-29 વિધાર્થીઓએ 500 કરતા વધુ ગુણ મેળવેલ હોય એવી પ્રથમ ઘટના જેનો સંપુર્ણ શ્રેય વિધાર્થીઓ તેમના વાલી અને ધી મોડર્ન સ્કૂલના સ્ટાફને જાય છે.
આ તકે મોડર્ન પરીવાર NEET મા ક્વોલીફાઇ થયેલ બધા જ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવે છે.
RE-NEET કરવા ઈચ્છતા વિધાર્થીઓ માટે નવી બેંચનું રજીસ્ટ્રેશન શરૂ થયેલ છે. RE-NEETમાં મીનીમમ 100 માકર્સ વધારવાની ગેરંટી આપવામાં આવે છે. 100 કરતા ઓછા માર્ક્સ વધશે તો ભરેલ ફી પરત કરવામાં આવશે. RE-NEET કરવા ઇચ્છતા વિધાર્થીઓએ પોતાના નામની નોંધણી મો.94267 87034, 94284 66809 પર કરાવી દેવી.
આ સમાચારને શેર કરો