Placeholder canvas

આવતીકાલે વાંકાનેરના દાણાપીઠ ચોકમાં મીરા ડેરીનો થશે શુભારંભ…

મીરા ડેરીમાંથી માહીના શુદ્ધ દુધ, ઘી, છાશ સહિતની તમામ ડેરી પ્રોડક્ટ ઉપરાંત મીરા ડેરીનું છ થી આઠ ફેટનું શુદ્ધ દૂધ, છાશ અને ઘોરૂ પણ મળશે…
(Promotional Artical)
વાંકાનેર: આવતીકાલે એટલે કે તા.13/06/2022 ને સોમવારના રોજ વાંકાનેરના હાર્દસમાં દાણાપીઠ વિસ્તારમાં આર.ડી.સી બેંકની સામે (બાદી એન્ડ કુ. ની જૂની દુકાનમાં) ‘મીરા ડેરી’નો સૈયદ ઇકબાલ બાપુના હસ્તે સવારે ૯ વાગ્યે સુભારંભ થશે..
અત્રે ઉલ્લેખનીય છે કે મીરા ડેરી છેલ્લા 14 વર્ષથી દૂધના ક્ષેત્ર સાથે સંકળાયેલા પાંચદ્વારકાના ગુલાબભાઈ પરાસરા (મંત્રી) શરૂ કરી રહ્યા છે. ‘મીરા ડેરી’માંથી માહીના શુદ્ધ દુધ, ઘી, છાશ સહિતની તમામ ડેરી પ્રોડક્ટ ઉપરાંત ‘મીરા ડેરી’નું પોતાનું છ થી આઠ ફેટનું શુદ્ધ દૂધ, છાશ અને ઘોરૂ પણ મળશે…
આ ‘મીરા ડેરી’ના શુભારંભ પ્રસંગે ગુલાબભાઈ પરાસરા તરફથી આમ જનતાને પાન ગુલાબ લેવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.
“મીરા ડેરી” માંથી નિચેની પ્રોડક્ટ મળશે….
• શુદ્ધ અને 6 થી 8 ફેટનું દુધ
• fssai માન્ય મીરા બ્રાન્ડ શુદ્ધ દેશી ઘી
• માહી મિલ્ક પ્રોડક્ટ
• છાશ
• દહીં
• મલાઈ
• પનીર
• ફેવર મિલ્ક

મીરા ડેરી
દાણાપીઠ ચોક, આર.ડી.સી. બેંકની સામે, વાંકાનેર
મો. 99988 88725

આ સમાચારને શેર કરો